Pages

Gujarati joke

વોટસઅપના
મેસેજ પણ હવે લગન ના
ચાંદલા જેવા થઇ ગયા છે...

કોઈ કરી જાય તો
આપણે પણ સામે કરવો પડે.

વ્યવહાર તો સાચવવો જ પડે.
😂😂😂

No comments:

Post a Comment